કૌભાંડિયા ભદ્રેશ મહેતાનું કચ્છ કનેક્શન કોની સાથે?

 બેંક કૌભાંડના કારણે ચર્ચામાં આવેલા ભદ્રેશ મહેતા અને કચ્છનું શું કનેક્શન છે? લાખો નહીં પણ કરોડો રૂપિયાની લોન એક થી વધુ બેંકો પાસેથી મેળવનાર ભદ્રેશ મહેતાનું ભદ્રેશ શાહ અને ભદ્રેશ ટ્રેડીંગના નામે કચ્છમાં જાણીતું નામ છે. તેનું કારણ તેનો કચ્છના અમુક રાજકીય અને સામાજિક આગેવાનો સાથેનો ઘરોબો છે. કોણ છે એ આગેવાનો તેની લોકોમાં ચર્ચાઓ … Continue reading કૌભાંડિયા ભદ્રેશ મહેતાનું કચ્છ કનેક્શન કોની સાથે?