જાણો કચ્છનાં ભાજપ અને કોગ્રેસના ધારાસભ્ય-સંસદ સહિતના જનપ્રતિનિધિઓને જીગ્નેશ મેવાણી શુ શીખવી ગયો ?

જો મુદ્દો સાચો હોય અને ન્યાય અપાવવાની તમારી ઇચ્છા પ્રબળ હોય તો કોઇ પણ કામ અશક્ય નથી અને દુનિયાની કોઇ તાકાત કે સરકાર તમારો હક્ક તમારી પાસેથી છીનવી શકે તેમ નથી અને આ સાબિત કર્યુ છે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ. કેમ કે 30-30 વર્ષથી કચ્છમાં જમીનના હક્કો માટે દલિતો લડતા રહ્યા પરંતુ કચ્છનાં કોઈ … Continue reading જાણો કચ્છનાં ભાજપ અને કોગ્રેસના ધારાસભ્ય-સંસદ સહિતના જનપ્રતિનિધિઓને જીગ્નેશ મેવાણી શુ શીખવી ગયો ?