બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવતા કચ્છી મહિલા જશુ વેકરીયા

મૂળ કચ્છ દહીંસરાના અને અત્યારે UKમાં રહેતા જશુ વેકરીયાએ MBA મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલેકે બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છ સહિત લેવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. વ્યવસાયે શિક્ષિકા એવા જશુ વેકરીયા લંડનની ઉક્સન્ડન મેનોર સ્કૂલમાં મદદનીશ આચાર્યા તરીકે ફરજ બજાવે છે સાથે સાથે જશુ વેકેરિયા દર શનિવારે સવારે કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના સ્વામીબાપા … Continue reading બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવતા કચ્છી મહિલા જશુ વેકરીયા