Home Current પશ્ર્ચિમ કચ્છ પોલિસના 30 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી

પશ્ર્ચિમ કચ્છ પોલિસના 30 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી

1217
SHARE
પશ્ર્ચિમ કચ્છ પોલિસ વિભાગમા નવી ભરતી પછી લાંબા સમયથી પ્રમોશનની રાહ જોવાતી હતી ત્યારે ગુરુવારે જીલ્લા પોલિસ વડા એમ.એસ.ભરાડાએ 30 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે પ્રમોશનના આદેશ કર્યા હતા પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત મહત્વની શાખા અને પોલિસ મથકોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે બઢતીને લઇને પોલિસ જવાનોમા ખુશીની લાગણી ફેલાઇ છે