Home Crime ભુજના પાલારા નજીક યુવાનની હત્યા પોલિસ કાફલો દોડી ગયો

ભુજના પાલારા નજીક યુવાનની હત્યા પોલિસ કાફલો દોડી ગયો

1565
SHARE
ભુજના પાલારા નજીકના સિમાડામા આજે એક યુવાનની નિર્મમ હત્યાની વાત સામે આવતા મોડી રાત્રે પોલિસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો હત્યા અંગે કોઇ ચોક્કસ કારણ કે વિગતો સામે આવી નથી પરંતુ પ્રાથમીક તપાસમા મરનાર યુવક દલિત હોવાનુ સામે આવ્યુ છે અને તે કોટાયનો હોવાની પ્રાથમીક વિગત સામે આવી છે તો પ્રેમ પ્રકરણ આ હત્યા પાછળ કારણભુત હોવાનુ પ્રાથમીક દ્રષ્ટિએ સામે આવ્યુ છે જે મામલામા હાલ પોલિસે ભુજ સહિતના ચોક્કસ વિસ્તારમા તપાસ શરુ કરી છે તો DYSP સહિત બી ડીવીઝન પોલિસનો મોટો કાફલો હાલ ધટના સ્થળે છે જે આ મામલે તપાસ કરી રહ્યા