Home Current રાજ્યમાં 33 IPS ની બદલી વાઘેલા કચ્છ બોર્ડર રેન્જના નવા DIG

રાજ્યમાં 33 IPS ની બદલી વાઘેલા કચ્છ બોર્ડર રેન્જના નવા DIG

1236
SHARE
રાજ્યમા આજે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા IPS અધિકારીઓની બદલીના હુકમો થયા હતા જેમા કચ્છ બોર્ડર રેન્જના DIG પીયુષ પટેલની પણ બદલી કરાઇ હતી કચ્છથી તેમને ગાંધીનગર બદલવામા આવ્યા છે આ સાથે કચ્છ બોર્ડર રેન્જના DIG તરીકે સુરત થી ડી.બી.વાઘેલાની નિમણુક કરાઇ છે અગાઉ પણ કચ્છમા કામ કરી ચુકેલા DIG પીયુષ પટેલે કચ્છમા ચાર્જ સંભાળવા સાથે પોલિસના ભષ્ટ કર્મીઓ પર તવાઈ બોલાવી પોલિસની છાપ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો જેને જાળવવાનો પડકાર નવ નિયુક્ત DIG વાઘેલા પર રહેશે.