એક તરફ દારૂબંધીના કડક અમલના પોલિસના પ્રયાસો વચ્ચે દારૂનો મોટો જથ્થો પણ કચ્છ આવી રહ્યો છે અને પ્યાસીઓ પણ દારૂની પ્યાસ બુજાવવા પોલિસનો ડર પણ ભુલી રહયા છે જો કે તે વચ્ચે કચ્છના અલગઅલગ વિસ્તારોમાંથી એકઠા થયેલા 8 પ્યાસીઓની મહેફીલ માનકુવા પોલિસે બગાડી છે અને દારૂના જથ્થા સાથે 8 શખ્સોને મહેફીલ માણતા ઝડપ્યા છે જો કે વાડીમાલિક પોલિસની ગીરફ્તમા આવ્યો નથી પરંતુ અન્ય 8 શખ્સોને પોલિસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે માનકુવા પોલિસ મથકના એ.એસ.આઇ.ને મળેલી ભરોસા પાત્ર બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનથી સુખપરથી મોચીરાઇ જતા રોડ પર આવેલી દેવશી પટેલની વાડી પર ચાલતી દારૂની મહેફીલની પાર્ટી બાબતે મળેલી માહિતીની ખરાઇ કરતા હકીકત સાચી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી જેમાં દેવશી પટેલની વાડી પર ઓરડીના બહારના ભાગે ઓટલા ઉપર દારૂની મહેફીલ માણતા 8 શખ્સો ઝડપાયા હતા. જેને લાખોના મુદ્દામાલ સાથે પોલિસે ઝડપી પાડ્યા હતા જો કે વાડી માલિક દરોડા દરમ્યાન મળી આવ્યો ન હતો. એક તરફ દારૂબંધીના કડક અમલના પોલિસના પ્રયાસો વચ્ચે દારૂનો મોટો જથ્થો પણ કચ્છ આવી રહ્યો છે અને પ્યાસીઓ પણ દારૂની પ્યાસ બુજાવવા પોલિસનો ડર પણ ભુલી રહયા છે જો કે તે વચ્ચે કચ્છના અલગઅલગ વિસ્તારોમાંથી એકઠા થયેલા 8 પ્યાસીઓની મહેફીલ માનકુવા પોલિસે બગાડી છે અને દારૂના જથ્થા સાથે 8 શખ્સોને મહેફીલ માણતા ઝડપ્યા છે જો કે વાડીમાલિક પોલિસની ગીરફ્તમા આવ્યો નથી પરંતુ અન્ય 8 શખ્સોને પોલિસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે માનકુવા પોલિસ મથકના એ.એસ.આઇ.ને મળેલી ભરોસા પાત્ર બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનથી સુખપરથી મોચીરાઇ જતા રોડ પર આવેલી દેવશી પટેલની વાડી પર ચાલતી દારૂની મહેફીલની પાર્ટી બાબતે મળેલી માહિતીની ખરાઇ કરતા હકીકત સાચી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી જેમાં દેવશી પટેલની વાડી પર ઓરડીના બહારના ભાગે ઓટલા ઉપર દારૂની મહેફીલ માણતા 8 શખ્સો ઝડપાયા હતા. જેને લાખોના મુદ્દામાલ સાથે પોલિસે ઝડપી પાડ્યા હતા જો કે વાડી માલિક દરોડા દરમ્યાન મળી આવ્યો ન હતો.
પોલિસના દરોડોમાં ઝડપાયેલા પ્યાસીઓના નામ અને મુદ્દામાલ
૧.હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૩૫ રહે મુળ-વિઝાણ તા-અબડાસા હાલે રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૨.દેવેન્દ્ર કલ્યાણભાઇ બારોટ ઉ.વ.૨૮ રહે-જુનાવાસ સુખપર તા-ભુજ વાળો તથા ૩.કિશોર નારણભાઇ પિંડોરીયા(પટેલ) ઉ.વ.૨૧ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૪.નીતીન મનજીભાઇ ગોરસિંયા ઉ.વ.૪૫ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૫.ભાવીન જયંતીગર ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જીયાપર તા-નખત્રાણા વાળો તથા ૬.રમેશ લાલજી વરસાણી(પટેલ) ઉ.વ.૨૯ રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૭.ભુપેન્દ્ર ભોજપુરી ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૮.હિરેન મુળજી સોની ઉ.વ.૨૪ રહે-માંગવાળ તા.નખત્રાણા વાળો જો કે દરોડા દરમ્યાન વાડી માલિક ૯.દેવસી પટેલ રહે-સુખપર તા.ભુજ ઉપરોકત આરોપીઓ નંબર ૦૧ થી ૦૮ સુધીનાઓના કબ્જામાંથી પોલિસે અલગ-અલગ મળી મુદામાલ બોટલ નંગ-૦૪ તથા એક અડધી તથા મોબાઇ નંગ-૦૮ તથા વાહન બે મોપેડ તથા એક સ્વિફટ કાર એમ મળી કુલ કિમત રૂપીયા-૪,૯૨,૦૦૦/- ના મુદામાલ કબ્જે કર્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.