Home Current ઓમાન ખાતે આજથી ડાયરાનો પ્રારંભ

ઓમાન ખાતે આજથી ડાયરાનો પ્રારંભ

961
SHARE
વિશ્વશાંતિ અર્થે ઓમાનમાં – મસ્ક્ત સત્સંગ પરિવાર દ્વારા આજથી બે દિવસ ડાયરો અને મહામૃત્યુંજયના જાપનો પ્રારંભ કરાયો છે આજે કીર્તિદાન ગઢવી, યોગેશપુરી ગોસ્વામી,ગીતાબેન રબારી,તેજદાન ગઢવી સહિતના કલાકારો ડાયરો જમાવટ કરી રહયા છે આ કાર્યક્રમનું કવરેજ
મસ્ક્તથી કેવિન કરેસ્ટોની યુટ્યુબ ચેનલ પર જોવા મળશે ઓમાનથી આયોજક સંસ્થાના ડો.ચંદ્રકાન્ત ચોથાણી, રમેશ પટેલ સહિતના અગ્રણીઓએ સૌ સંગીત પ્રેમી વર્ગને આ ડાયરો નિહાળવા અપીલ કરી છે.

ડાયરો નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો….