Home Current કચ્છ કેસરી નામ ને લઇ ક્ષત્રિય મહિલા આગેવાનનો રઘુવિરસિંહ સામે વિરોધ :...

કચ્છ કેસરી નામ ને લઇ ક્ષત્રિય મહિલા આગેવાનનો રઘુવિરસિંહ સામે વિરોધ : જુઓ વિડીયો

7953
SHARE
હિન્દુ યુવા સંગઠનના આગેવાન અને હિન્દુ હ્દય સમ્રાટ મનાતા રઘુવિરસિંહ જાડેજાને કચ્છ કેસરી નામથી સંબોધીત કરાતા કચ્છના મહિલા ક્ષત્રિય આગેવાન ભાવનાબા જાડેજાએ જાહેરમાં વિડીયો જાહેર કરી વિરોધ નોંધાવ્યો છે. તેમની પ્રવૃતિને લઇ સવાલો ઉઠાવવા સાથે મહિલા આગેવાને કચ્છ કેસરી શબ્દ અબડાસાના અબડા અડભંગ કે જેઓએ સ્ત્રી માટે બલિદાન આપ્યુ હતુ તેના માટે વપરાતું હોવાનું જણાવીને સસ્તી પ્રસિધ્ધી માટે રધુવિરસિંહ જાડેજા પોતાને કચ્છ કેસરી તરીકે સંબોધન કરાવવાનુ બંધ કરે એવો વિડિઓ દ્વારા વિરોધ સાથે આ મહિલા આગેવાને કાયદાકીય રીતે કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી છે.