Home Social ભુજ સ્વામિનારાયણ મંદિર ના સંત અક્ષરનિવાસી થયા

ભુજ સ્વામિનારાયણ મંદિર ના સંત અક્ષરનિવાસી થયા

662
SHARE

(ન્યૂઝ4કચ્છ) ભુજ સ્વામિનારાયણ મંદિર ના સંત સદ્દગુરુ પૂ. વિશ્વજીવનદાસજી આજે રામનવમી અને સ્વામીનારણ જ્યંતી ના પવિત્ર દિવસે અક્ષરનિવાસી થયા છે.તેમની પાલખીયાત્રા માં કચ્છભર માં થી સત્સંગીઓ મોટી સંખ્યા માં જોડાયા હતા.ભુજ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી એ ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી પ્રમાણે અક્ષરનિવાસી સંત પૂ વિશ્વજીવનદાસજી ૬૫ વર્ષ નો દીક્ષા પર્યાય હતો.તેમના જવાથી સ્વામીરાયણ સંપ્રદાય ને મોટી ખોટ પડી છે.