Home Crime Breking news ફરાર કુખ્યાત નિખિલ દોંગા પોલિસના સ્યુક્ત ઓપરેશનમાં નૈનીતાલથી ઝડપાયો

Breking news ફરાર કુખ્યાત નિખિલ દોંગા પોલિસના સ્યુક્ત ઓપરેશનમાં નૈનીતાલથી ઝડપાયો

3816
SHARE
ભુજની પાલારા જેલમાંથી પહેલા ભુજની જનરલ હોસ્પિટલમાં આવ્યા બાદ ત્યાથી પોલિસ તથા અન્ય સાગરીતોની મદદથી ફરાર થયેલા ગોંડલનો કુખ્યાત આરોપી 3 દિવસમા પોલિસની ગીરફ્તમાં આવી ગયો છે. પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ રૂરલ એ તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી અને તેના સ્યુક્ત ઓપરેશનમાં તે ઉત્તરાખંડ નૈનીતાલથી ઝડપાઇ ગયો છે. જો કે તેની મદદગારી કરનાર તેની સાથે ઝડપાયા છે. કે નહી તે વિગતો હજુ સામે આવી નથી. પરંતુ પચ્છિમ કચ્છ પોલિસ તથા રાજકોટ પોલિસે તેને ઝડપી પાડ્યો છે. તેને વધુ તપાસ માટે ભુજ લવાશે ચકચારી એવા કિસ્સામા અત્યાર સુધી તેની મદદગારી કરનાર 4 પોલિસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધી ધકપકડ કરી છે. ત્યારે હવે નીખીલ પણ પોલિસના હાથે લાગી ગયો છે.