Home Special કચ્છ કોયલ ગીતા રબારીનુ ગુજરાતની અસ્મિતાને વર્ણવતુ ગુજરાત છે અમૃતધારા ગીત લોંચ

કચ્છ કોયલ ગીતા રબારીનુ ગુજરાતની અસ્મિતાને વર્ણવતુ ગુજરાત છે અમૃતધારા ગીત લોંચ

2085
SHARE
રોણા શેરમા રે અને આવા અનેક ગીતોમાં કંઠ આપીને લોકપ્રીય બનેલા મુળ કચ્છના ટપ્પર ગામના ગાયક ગીતા રબારીનુ આજે વધુ એક નવુ ગીત બહાર પડ્યુ છે. ગુજરાતની અસ્મિતાને વર્ણવતા આ ગીત ગુજરાત છે. અમૃતધારામાં ગીતા રબારીએ કંઠ આપ્યા છે. રીવેરા રોયલ રીસોર્ટમાં આ શોગ ફિલ્માવાયુ છે. નદલાલ છાંગાના ડીરેકશનમાં બનેલા આ ગીત પણ લોકોપ્રીય થાય તેવી આશા છે. ગીતમાં ગુજરાતની વિશેષતાઓને વર્ણવી લેવાઇ છે.

https://youtu.be/xGg_1KCVMQ0