Home Crime Breking news મુન્દ્રાના એ ચકચારી ગઢવી યુવાનની હત્યા કેસના ફરાર 3...

Breking news મુન્દ્રાના એ ચકચારી ગઢવી યુવાનની હત્યા કેસના ફરાર 3 પોલિસ કર્મી ભાવનગરથી પકડાયા

29636
SHARE
મુન્દ્રા પોલિસ મથકે દમન ગુજારી બે યુવકોની હત્યાના ગુન્હામા લાંબા સમયથી ફરાર 3 પોલિસ કર્મચારી અંતે પોલિસના હાથે ઝડપાઇ ગયા છે ગુજરાત ATS,પચ્છિમ કચ્છ પોલિસ તથા અન્ય એજન્સી ફરાર 3 શખ્સોને ઝડપવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહી હતી તે વચ્ચે પચ્છિમ કચ્છ પોલિસ એ ભાવનગર પોલિસની મદદથી શક્તિસિંહ ગોહિલ,અશોક કનાદ,જયદેવસિંહ ઝાલા ને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા 3 પૈકી બે પોલિસ કર્મી હોટલમાથી ઝડપાયા છે જ્યારે અન્ય એક ને ભાવનગર નજીકથી ઝડપી પાડી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે ગઢવી સમાજમા આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા પરંતુ મુખ્ય આરોપી એવા આ 3 પોલિસ કર્મચારી લાંબા સમયથી પોલિસને ચકમો આપતા હતા પરંતુ અંતે પોલિસે તેને પકડી પાડ્યા છે પચ્છિમ કચ્છ એસ.પી સૌરંભસિંગે આ અંગે સમર્થન આપી આગળની કાર્યવાહી ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ