Home Social દલિતોની સેવા ઈચ્છો છો તો મારા સવાલોનો જવાબ આપો : રઘુવીરસિંહ જાડેજા

દલિતોની સેવા ઈચ્છો છો તો મારા સવાલોનો જવાબ આપો : રઘુવીરસિંહ જાડેજા

13375
SHARE
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી દલિતોના હિત માટે જીજ્ઞેશ મેવાણીએ લડત  શરૂ કરી છે શનિવારે પુર્વ કચ્છમાં થનારા આયોજન સહિત દલિત સમાજની લડત અને રણનીતિ સામે હિન્દૂ યુવા સંગઠનના યુવા અગ્રણી રઘુવીરસિંહ જાડેજાએ  સોશ્યલ માધ્યમ દ્વારા કેટલાક સવાલો કર્યા છે. ખાસ કરીને જીજ્ઞેશ મેવાણીને  સવાલ કરતા તેમણે youtube પર 24 મિનિટ અને 24 સેકન્ડ નો video અપલોડ કર્યો છે. શુ છે રઘુવીરસિંહ જાડેજાના સવાલો ? શું છે જીજ્ઞેશ મેવાણીને રઘુવીરસિંહ જાડેજાનો પડકાર? આ video જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો