Home Current ગાંધીધામની વિવિધ સમસ્યા મુદ્દે કોગ્રેસ-રહિસોનો પાલિકા કચેરી પર હલ્લાબોલ

ગાંધીધામની વિવિધ સમસ્યા મુદ્દે કોગ્રેસ-રહિસોનો પાલિકા કચેરી પર હલ્લાબોલ

470
SHARE

ગાંધીધામના ચોક્કસ વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ગટર અને પ્રાથમીક સુવિદ્યાના અભાવની ફરીયાદો વચ્ચે આજે કોગ્રેસના નેજા હેઠળ વોર્ડ નંબર 7 અને કાર્ગો વિસ્તારના રહીશોએ આજે પાલિકા કચેરી પર હલ્લાબોલ કરી સુત્રોચાર સાથે ગેટ બંધ કરી વિરોધ્ધ નોંધાવ્યો હતો ગુજરાત પ્રદેશ યુથ કમીટીના નેજા હેઠળ આજે પાલિકા કચેરી સામે જ લોકોએ વિરોધ્ધ નોંધાવ્યો હતો અને સુત્રોચાર સાથે પાલિકાના મુખ્ય ગેટ પર આવાગમન અટકાવ્યું હતુ કાર્ગો વિસ્તારમા ગટરના પાણી લોકોના ધરમા પ્રવેશે છે અને ચોક્કસ વિસ્તારોમા વિકાસકામો થતા હોવાની ફરીયાદ સાથે લોકોએ ઉગ્ર રજુઆત કરી હતી સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં પ્રશ્ર્નો બાબતે જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધ્ધની ચીમકી પણ ઉચ્ચારી હતી