બપોરે ૩/૪૫ વાગ્યે
૮,૯૬,૦૭૦ મત ગણતરી થઈ છે.
તેમાં વિનોદ ચાવડાને ૫,૯૬,૦૬૭ મત
નરેશ મહેશ્વરીને ૩,૧૨,૧૨૫
કુલ લીડ ૨,૮૩,૯૪૨ થઈ છે
હજી ૧ લાખ ૧૪ હજાર મતની ગણતરી બાકી છે.
ગત ૨૦૧૪ ની ચૂંટણીમાં વિનોદ ચાવડાએ ૨ લાખ ૫૪ હજાર મત થી જીત મેળવી હતી, તેઓ પોતાનો રેકોર્ડ તોડી કચ્છમાં લોકસભા ચૂંટણી માં નવો રાજકિય ઇતિહાસ રચશે.
મીડિયા સાથે જીતની ખુશી વ્યક્ત કરતા વિનોદ ચાવડા