Monday, January 27, 2025
Home Authors Posts by admin

admin

2579 POSTS 0 COMMENTS

ભુજીયા ડુંગર પર યુવાનને લુંટનાર ત્રણ ઝડપાયા : પોલિસપુત્રનો દારૂ ઝડપાયો...

ભુજીયા ડુંગર પર સ્ત્રી મિત્ર સાથે ફરવા આવેલા યુવાન લુંટનારા ઝડપાયા ભુજીયા ડુંગર ઉપર પદ્ધરના યુવાનને છરીને અણીએ લૂંટી લેવાયાની ફરિયાદ પર બી ડીવીઝન પોલીસે...

રાપરના 25 ગામના પિવાનો પાણીનો પ્રશ્ર્ન ઉકેલાયો : નર્મદા પેટા કેનાલ...

રાપરના ગાગોદર,આડેસર,પલાંસવા,કાનમેર સહિત 25થી વધુ ગામોના પિવાના પાણીના પ્રશ્ર્નોને લઇને અનેક રજુઆતો અને વિનંતી છંતા નર્મદાની ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા વરસાદ તરસ્યા...

કચ્છની અછતની પરિસ્થિતિ કેમ ઉકેલશો?મૂળ ભાજપી એવા કોંગ્રેસી આગેવાનનો CM ને...

આ વખતે વરસાદ ધાર્યા કરતાંયે વધુ ખેંચાઈ જતા કચ્છમા પાણી અને ઘાસચારાની પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે કચ્છ કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય...

ઇન્સાન બુરાઈઓની કુરબાની આપે-કચ્છના મુસ્લિમ બિરાદરોએ કરી ઇદુલ અઝહા ની ઉમંગભેર...

આજે ઇદુલ અઝહા નિમિતે કચ્છના મુસ્લિમ બિરાદરોએ ઉમંગભેર ઇદે નમાઝ અદા કરી હતી. ગાંધીધામ ની નુરી મસ્જિદ મધ્યે મૌલાના અબ્દુલ શકુર બાવાએ ઇદે નમાઝ...

સરકાર ૧૦ દિ’માં સમરસ હોસ્ટેલનું ઉદ્દઘાટન નહીં કરે તો..-કચ્છ યુવા કોંગ્રેસની...

કચ્છ કોંગ્રેસના નવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે છાત્રો માટે નવી બનાવાયેલ હોસ્ટેલના મુદ્દે રાજકીય પડકાર ફેંક્યો...

કચ્છ પોલિસ બેડાની ઐતિહાસીક ઘટના મહિલા PSI ને સ્વતંત્ર પોલિસ મથકનુ...

આમતો આજે એવુ કોઇ ક્ષેત્ર નથી જેમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની સ્થાન જમાવી ન બેઠી હોય પરંતુ વાત જ્યારે પોલિસ વિભાગની હોય ત્યારે ચોક્કસ...

સીટ ના રિપોર્ટને પગલે આદિપુરની ડીએવી સ્કૂલ ફરી ચર્ચામાં-જાણો શું છે...

આર્યસમાજ ગાંધીધામ સંચાલિત ડીએવી પબ્લિક સ્કુલ, કે જે લાંબા સમય થી માન્યતા ના હોવા છતાં સીબીએસઈ ના નામે છેતરપીંડી કરી રહેલ છે તેની સામે...

કચ્છ જિલ્લા પંચાયત બની હાઈટેક:તાલુકાના અરજદારોએ VC દ્વારા કરી રજુઆત

કેન્દ્ર સરકારની ડીજીટલ ઇન્ડિયા ની પહેલને પગલે હવે જિલ્લા પંચાયતે કચ્છના અંતરિયાળ તાલુકાઓ સાથે ટેક્નોલોજીનો સમન્વય સાધ્યો છે. આજે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી વિવિધ...

નર્મદાના પાણી માટે રાપરના ૨૫ ગામોના સરપંચોમાં ‘કેસરિયા’-કેનાલ ઉપર જ ધરણા

એક બાજુ કચ્છમા પાણી ની અછતને પહોંચી વળવા માટે સરકાર નર્મદાનું પાણી આપવાની જાહેરાતો કરે છે. બીજી બાજુ નર્મદા બ્રાન્ચ કેનાલ હોવા છતાંયે રાપર...

મજીદના નામે પોલિસની છબી ખરડનાર અસામાજીક તત્વોને પશ્ર્ચિમ કચ્છ પોલિસની ચેતવણી 

અગાઉ હની ટ્રેપ,એસોર્ટ,મારામારી અને સ્ત્રી અત્યાચારના અનેક ગુન્હાઓમાં આવી ગયેલા મજીદ થેબાના ગુમ થયા મામલે હાલ પોલિસ સામે શંકા સાથે અનેક જગ્યાએ વિરોધ થઇ...